વલસાડ: પારડી સાંઢપોર પ્રાથમિક શાળામાં આરટીઓ અધિકારીની ઉપસ્થિતિમાં માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Valsad, Valsad | Sep 15, 2025 સોમવારના 03:30 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ પારડી સાંઢ પર ગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં વલસાડ આરટીઓ કચેરી દ્વારા માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા બાળકોને વાહનના નિયમો અને કાયદા વિશે વિગતવાર માહિતી આપી હતી. 70 જેટલા બાળકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.