બગદાણા ના કોળી યુવાન પર થયેલ હુમલાની ઘટનામાં યુવાનના સમર્થનમાં સુરતથી નીકળેલો કાફલો તળાજા પાસેથી પસાર થયો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા પોલીસ મથક નીચેના વિસ્તારમાં એક કોળી સમાજના યુવાન ઉપર જીવલેણ હુમલો થયો હતો અને આ હુમલાની ઘટનામાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે હવે સુરત પંથક માંથી પણ આ કોળી સમાજના યુવાનને સમર્થન મળી રહ્યું છે સુરત ખાતેથી 50થી વધ