જેતપુર પાવી: વાવડી ગામે સ્કૂલના 150 વિદ્યાર્થીઓ કોતરમાં ફસાયા, પછી શું થયું? જુઓ... વિડિઓ
Jetpur Pavi, Chhota Udepur | Aug 29, 2025
પાવીજેતપુરના વાવડી ગામે સ્કૂલના 150 વિદ્યાર્થીઓ કોતરમાં ફસાયા છે. ગઈકાલે બનાવ બન્યો હતો. ગઈકાલે ધોધમાર વરસાદના કારણે...