થાનગઢ: થાનગઢ શહેરમાં બે શખ્સો વરલી મટકાનું જુગાર રમાડતા ઝડપાયા
થાનગઢ સ્થાનિક પોલીસ દ્વારા તળાવની પાળ પાસેથી લાલજીભાઈ મોહનભાઈ બારોટને વરલી મટકાના સાહિત્ય સહિત રોકડ ૪૨૦ રૂપિયા સાથે ઝડપી લીધો હતો જ્યારે શહેરના મેલડી માતાજીના ઓટા નજીકથી ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજાને રોકડ ૬૦૦ રૂપિયા સાથે વરલી મટકાનું જુગાર રમાડતા ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.