પુણા: કતારગામની કિરણ હોસ્પિટલમાં બ્રેઇનડેડ નવ વર્ષીય બાળકીના હાથનું દાન કરાયું, તે હાથ વડે મુંબઈની યુવતીએ બાંધી રાખડી
Puna, Surat | Aug 9, 2025
સુરતમાં અનોખી રક્ષાબંધન જોવા મળી.અંગદાનથી મેળવેલ હાથ થી અંગદાન કરનાર ભાઈને રાખડી બાંધવામાં આવી.હાથ મેળવનાર મુંબઈની બહેને...