વલસાડ: એલસીબી પોલીસની ટીમે હાઈવા ડમ્પરમાંથી 13,11,360ના વિદેશી દારૂ સાથે ધરમપુર ચોકડી પાસેથી ચાલકને ઝડપી પાડ્યો
Valsad, Valsad | Aug 17, 2025
રવિવારના 4 કલાકે નોંધેલી ફરિયાદની વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસની ટીમ ધરમપુર ચોકડી ચાર રસ્તા પાસેથી આવ્યા ડમ્પરમાં લઈ જવા...