મહામહિમ રાજ્યપાલના કાર્યક્રમને લઇ પોલીસ તંત્ર દ્વારા યુનિવર્સિટી ખાતેથી ફ્લેગમાર્ચ કરી રિયલ્સલ કરાયું
Bhavnagar City, Bhavnagar | Mar 28, 2026
ભાવનગરમાં યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારંભ યોજાવવાનો છે. ત્યારે કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના રાજ્યપાલ મહામહીમ આચાર્ય વચ્ચે ખાસ પદવીદાન સમારંભમાં હાજરી આપવા આવવાના છે. ત્યારે પોલીસ તંત્ર દ્વારા યુનિવર્સિટી ખાતેથી એરપોર્ટ સુધી રિહર્સલ ટ્રેક માર્ચ યોજવામાં આવી હતી.