ગાંધીધામ: શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશને પશુઓને જાહેરમાં છોડનારા માલિકો સામે નોટિસ બહાર પાડી, જાણો શું છે
Gandhidham, Kutch | Aug 23, 2025
ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના રસ્તાઓ પર રખડતા પશુઓની સમસ્યાને ગંભીરતાથી લીધી છે. મહાનગરપાલિકાએ એક જાહેર નોટિસ...