કાલોલ: વેજલપુર પોલીસે સુરેલી રોડ ઉપર જાહેરમાં આંક ફરક નો આંકડો લખતા એક ઈસમને મુદામાલ સાથે ઝડપી પાડ્યો
Kalol, Panch Mahals | Aug 29, 2025
વેજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બાકી મળેલ કે સુરેલી રોડ ઉપર સરકારી દવાખાના સામે રોડ વચ્ચે દુકાનોની હાડમાં એક ઇશમ જાહેરમાં...