ઉમરગામ: ઉમરગામના સરીગામમાં બાલાજી મિત્ર મંડળ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન
સરીગામ ગામ પંચાયત હદ વિસ્તારમાં આવેલ બાલાજી ફળિયામાં શ્રી બાલાજી મિત્ર મંડળ દ્વારા શરદ પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.