ઝાલોદ: ઝાલોદ ધારાસભ્યના હસ્તે ગરાડુ સહિત વિવિધ ગામોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા
Jhalod, Dahod | Sep 27, 2025 આજે તારીખ 27/09/2025 શનિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા ઝાલોદ તાલુકાના વિવિધ ગામ ખાતે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને વધુ સારી સુવિધા મળી રહે તે હેતુથી સમગ્ર શિક્ષા અંતર્ગત રૂ.323 લાખના માતબર ખર્ચે 20 ઓરડાઓ,ટોયલેટ,કમ્પાઉન્ડ વોલ અને ઓરડાના રિપેરિંગ કામ જેવા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમૂહુર્ત કરાયું અને ગરાડુ ખાતે 8 ઓરડાનું લોકાર્પણ લોકાર્પણ કરાયું.