SRP જવાન ની પત્નીને રિક્ષામાં બેસાડી થેલામાંથી 6 લાખના દાગીના ભરેલ બોક્સની ચોરી
Mahesana City, Mahesana | Oct 31, 2025
એસઆરપી માં અરજ બજાવતા પોલીસ ગરમીની પત્નીને મહેસાણા મોઢેરા ચોકડી થી રિક્ષામાં બેસાડીને નજર ચૂકવી તેમની પાસે ના 6 લાખના સોનાના દાગીના કાઢી લઈ નાગલપુર ચોકડીએ રીક્ષા બંધ થઈ ગયા બાદ ઉતારીને રિક્ષાનો ચાલક અને અંદર બેઠેલા ત્રણ મુસાફરો જતા રહ્યા.