અમદાવાદમાં પીજી-હોસ્ટેલ ચલાવનારાના મકાનો સીલ કરવામાં આવ્યા, મેમનગરમાં ત્રણ પીજી મકાનો સીલ કરાયા..ગુરુકુળ રોડ પાસે આવેલી સ્ટર્લીંગ સોસાયટી અને નીલમણિ સોસાયટીમાં કુલ ત્રણ જેટલા મકાનોનો પીજી- હોસ્ટેલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાને લઈને તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.