એક શિક્ષકની ગુંડાગર્દી CCTV કેમેરામાં કેદ, ધારાસભ્યો અને સાંસદ સભ્યોને રજૂઆત.મહેસાણાની ઉત્કૃષ્ટ વિદ્યાલયમાં સોટી લઈ માસ્તર આવ્યો ધડાધડ એક બાદ એક વિદ્યાર્થીઓને મારતા શિક્ષક સસ્પેન્ડ.મહેસાણા ના મોટીદાઓ નજીક ઉત્કષ્ટ વિદ્યાલય ખાતે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના શિક્ષકે સોટી મારતા વિદ્યાર્થીને ઈજા પહોંચી હતી સમગ્ર બાબતે પરિવારને જાણ થતા પુત્રને સારવાર માટે પિતા સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા હાલમાં સમગ્ર ઘટના અંગે તાલુકા પોલીસ માં ફરિયાદ