જૂનાગઢ: માંગનાથ બજારમાં આગની ઘટના, દુકાનમાં આગ લાગતા દોડધામ, પીજીવીસીએલ ની કામગીરી સામે રોષ
જુનાગઢની માંગનાથ બજારમાં લાગી આગ ઘરસંસાર નામની હેન્ડીક્રાફ્ટ ની દુકાન માં લાગી આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા નું અનુમાન દુકાનમાંથી ધુમાડા નીકળતા વેપારીને કરાઈ જાણ વેપારી દોડી આવ્યા દુકાને ફાયર વિભાગે આગને લીધી કાબુમાં પીજીવીસીએલ ની કામગીરી સામે વેપારીઓનો રોષ