ખટોદરા અંબા નગર ખાતે જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ દ્વારા સ્વદેશી અપીલ કરવામાં આવી
Majura, Surat | Sep 22, 2025 કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પ્રેસ નિમંત્રણ,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મ નિર્ભર ભારત સંકલ્પ હેઠળ,ઘરઘર સ્વદેશી હર ઘર સ્વદેશીના સૂત્રને લઈ સ્ટીકર લગાવ્યું,દુકાનોમાં જઈ આત્મ નિર્ભર ભારત તથા ઘરઘર સ્વદેશી હર ઘર સ્વદેશીના સૂત્રના સ્ટીકર લગાવ્યા.