જૂનાગઢ: ભારતીય જનતા પાર્ટી દ્વારા ઐતિહાસિક બાહુદિન કોલેજ ખાતેથી મેરેથોન દોડનું કરાયું આયોજન
જૂનાગઢમાં નમો યુવા રન મેરેથોન દોડનું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1000થી વધુ યુવાનોથી લઈને વૃદ્ધ સુધીના લોકોએ ભાગ લીધો હતો.. ધારાસભ્ય શહેર ભાજપ પ્રમુખ, ડેપ્યુટી મેયર સહિતના ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.