જુનાગઢ વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું લક્ષ્મી પૂજન ચોપડા પૂજન શહેરમાં ચોકસી બજાર સહિતના વિસ્તારોમાં વેપારીઓએ કર્યું ચોપડા પૂજન દરવર્ષે દિવાળીના દિવસે કરવામાં આવેછે પૂજન આખું વર્ષ વેપાર રોજગાર માં મેળવેલ નફો અને પ્રગતિને લઈ કરાય છે પૂજન ચોપડા પૂજન કરી આવતું નવું વર્ષ વેપારીઓને ફળદાયી નીવડે તેવી માં લક્ષ્મી પાસે કરવામાં આવી પ્રાથના