ચોમાસું હવે પૂરું થઈ ગયું છે જ્યારે અમદાવાદના તળાવમાં જે ગંદકી ફેલાઈ હતી તે ગંદકીને દૂર કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે
વટવા: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવની શુદ્ધિકરણની કામગીરી હાથ ધરવામાં આવી - Vatva News