રાજકોટ: નગરમાં બહુમાળી ભવન ચોક ખાતે સ્કૂટરસવાર વૃદ્ધને અજાણ્યો વાહનચાલકે ઠોકરમારી ફરાર,ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધને વધુ સારવાર અર્થે ખસેડાયા
Rajkot, Rajkot | Jul 29, 2025
આજે બપોરે 12:00 વાગ્યાની આસપાસ શહેરના બહુમાળી ભવનચોક ખાતે એક સ્કૂટર સવારે વૃદ્ધને કોઈ અજાણ્યો વાહન ચાલક ઠોકર મારી ફરાર...