દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ વિરામ બાદ સાંજના સમયેથી વરસાદ શરૂ થયો હતો રાતના 12:00 વાગ્યાના સુમાર સુધી વરસાદી માહોલ જિલ્લાના અનેક વિસ્તારોમાં જોવા મળ્યું જેથી કરીને ઠંડીમાં વધારો થયો હતો અને જે લોકો છે રાહદારીઓ છે વેપાર કરતાં લોકો છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો