જૂનાગઢ તાલુકાના વડાલ ગામે ગૌશાળા પાસે રહેતા હિમાંશુ અશોકભાઇ કોરાટએ વડાલ ગામના બસ સ્ટેશન પાસે રોડ ઉપર જાહેરમાં ગે.કા. રીતે વગર પાસ પરમીટે પોતાના કબ્જા હવાલાની કાળા કલરની હિરો કંપની સ્પેન્ડર પ્લસ મો.સા. ગામમાં સર્પાકાર અને વધુ સ્પીડે ગાડી ચલાવતો હોવાથી