વેજલપુર: સરખેજ અને વટવા વિસ્તારમાંથી ગાંજા સાથે 3 આરોપીઓની ધરપકડ કરાઈ, ક્રાઇમ બ્રાન્ચ ACP ભરત પટેલે માહિતી આપી
Vejalpur, Ahmedabad | Jul 30, 2025
અમદાવાદમાં ગાંજા સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે 3 આરોપીઓની ધરપકડ કરી છે. 22 કિલો જેની કિમત 2 લાખનો ગાંજો જપ્ત કરાયો છે....