ચોટીલા: ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા બે પોલીસ સ્ટેશન ની મુલાકાત લીધી હતી અને તમામ રજીસ્ટરો ની ચકાસણી કરી હતી
ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ રવિવારના રોજ બે પોલીસ સ્ટેશન (૧) ચોટીલા પોલીસ સ્ટેશન અને (૨) નાની મોલડી પોલીસ સ્ટેશન ની તપાસણી કરી.તારીખ : ૨૧/૦૯/૨૦૨૫ ના રોજ નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ ચોટીલા સબ ડીવીઝન હેઠળના ચોટીલા અને નાની મોલડી પોલીસ સ્ટેશનની તપાસણી કરવામાં આવી. સરકારશ્રીના ગુહ વિભાગના તારીખ : ૨૪/૦૨/૧૯૮૮ ના તથા સરકારશ્રી મહેસુલ તપાસણી કમિશ્નરશ્રી ગાંઘીનગરના પરિપત્ર મુજબ પ્રાંત અધિકારી દ્વારા પોલીસ સ્ટેશન ની તપાસ કરી શકે છે જે અંગે તપાસ કરી