ચોક બજાર ખાતેથી બાઈક સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા
Majura, Surat | Oct 24, 2025 ચોકબજાર પોલીસે બાઈક ચોરી કરનાર બે ઇસમોને ઝડપી પાડ્યા,પોલીસે આરોપી મેહબુબ મોહમદ ઉર્ફે મન્નુ શાહ અને ચરણસિંહ રમેશચંન્દ્ર ઠાકુરને ઝડપી પાડ્યા,પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ બાઇક કબજે કરી,બંને ઇસમોએ સુરતમાં અલગ અલગ જગ્યાએથી ત્રણ બાઇકની ચોરી કરી હતી,પોલીસે બંને વિરુદ્ધ ગુન્હો નોધી કેટલાક સમયથી બાઈકનું ચોરી કરે છે? શા માટે બાઇક ચોરી કરી ?