આણંદ શહેર: ટાઉન પોલીસ મથક ખાતે તાઝિયા પર્વને અનુલક્ષી મળેલ બેઠક બાદ સેન્ટ્રલ મહોરમ કમિટીના ઉપપ્રમુખે પ્રતિક્રિયા આપી
આણંદ શહેરમાં રવિવારે યોજાનાર તાઝીયા પર્વની ઉજવણીને લઈને 35 તાજીયાનું ઝુલુસ ગસ્ત કરશે જે દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે યોજાયેલ બેઠક બાદ સાંજે 5:30 કલાકે સેન્ટ્રલ મહોરમ કમિટીના ઉપપ્રમુખ સઈદઅહેમદ મલેકએ પ્રતિક્રિયા આપી હતી.