ડુંડાસ નજીક અકસ્માતમાં ગવાયેલા વ્યક્તિને પાનવાડી ખાતે ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા
Bhavnagar City, Bhavnagar | Dec 2, 2025
મહુવા તાલુકાના ડુંડાસ નજીક ડુંગળી ભરેલ ટ્રેકટર પલટી મારી જતા બે થી ત્રણ લોકોને જ પહોંચી હતી જય જાગ રસ્તો ને સારવાર માટે પ્રથમ મહુવા લઈ જવામાં આવ્યા જા એક વ્યક્તિની હાલત ગંભીર હોય જેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરના પાનવાડી ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા.