ગોધરા: કલાલ દરવાજા વિસ્તારમાં દંતાણી સમાજ ધ્વારા યોજવામાં આવેલી શોભાયાત્રા દરમ્યાન બેકાબુ બનેલા આખલાએ અનેક લોકોને અડફેટે લીધા
Godhra, Panch Mahals | Aug 17, 2025
ગોધરા શહેરમાં દેવીપૂજક સમાજની રાધા-કૃષ્ણજીની વિસર્જન શોભાયાત્રા દરમ્યાન કલાલ દરવાજા વિસ્તારમાં અફરાતફરી મચી હતી....