ઉમરપાડા: કાકરાપાર જમણાકાંઠાની નહેર ૯૦ને બદલે ૬૦ દિવસ બંધ રાખવાની મંત્રીને રજૂઆત ખેડૂત આગેવાન જયેશ ભાઈએ કરી
Umarpada, Surat | Sep 2, 2025
કાકરાપાર જમણાકાંઠા નહેરની વહન ક્ષમતા વધારવા માટે ૯૦ દિવસ માટે નહેર બંધ રાખવા વિચારણા થઈ રહી છે. હવે ૯૦ દિવસ માટે નહેર...