ગોધરા: શહેરના ગોંદરા વિસ્તારમાં ગટરના કામનો લટકતો મુદ્દો, રહીશોની પાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત
#jansamasya
Godhra, Panch Mahals | Aug 20, 2025
ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં ગટર સમસ્યા ગંભીર બની રહી છે. ગટર પાણી ઊભરાતા રહીશોનું દૈનિક જીવન પ્રભાવિત થઈ રહ્યું છે....