વાંકાનેર: વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી તમામ ડેમુ ટ્રેનની ટ્રીપને આજરોજ બુધવારે રદ કરાઇ...
Wankaner, Morbi | Sep 17, 2025 વાંકાનેર મોરબી વચ્ચે દરરોજ દોડતી ડેમુ ટ્રેન સેવામાં આજરોજ 17 સપ્ટેમ્બર બુધવારના રોજ ડેમુ ટ્રેનની તમામ ટ્રીપને રેલવે વિભાગ દ્વારા ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે, જેથી વાંકાનેર-મોરબી વચ્ચે મુસાફરી કરતા તમામ મુસાફરોએ આ વાતની નોંધ લેવા રેલવે વિભાગ દ્વારા એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે....