લીમખેડાના અંધારી ગામનાં કાકરા ફળિયામાં રહેતા કલ્પેશભાઈ મહેશભાઈ બારિયા તેમની જીજે-20-AR-2027 નંબરની બાઇક લઈને બપોરના 3 વાગ્યે પોતાની પત્ની અંજનાબેન તથા પુત્રીને લઈ સાસરી દાભડા ગામમાં ગયા હતા. સાંજે પરિવાર સાથે પરત લીમખેડા આવી રહ્યાં હતા ત્યારે લીમખેડા વિજય હોટલ પાસે બાયપાસ પ્રવેશ દ્વારે દાહોદ તરફથી આવતી જીજે-01-HU-9157 નંબરની ઈકો ગાડીના ચાલકે પૂરઝડપે હંકારી આવી કલ્પેશભાઈની બાઈકને ધડાકાભેર ટ