તાલાળા: તાલાલાના ચીત્રોડ ગામે થયેલ મારામારી મામલે લોકસાહિત્યકાર દેવાયત ખવડ સહીત 15 સામે ગુન્હો નોંધતી તાલાલા પોલીસ.
Talala, Gir Somnath | Aug 13, 2025
ગીરસોમનાથ જીલ્લાના તાલાલાગીર ના ચીત્રોડ ગામે ગત 12 ઓગસ્ટ ના રોજ લોકસાહિત્યકાર દેવાયત ખવડ ની કાર અને અન્ય કાર સામસામે...