ભાવનગર: અધેવાડા ખાતે છેલ્લા 4 દિવસથી વીજ લાઈનને લઇને પડતી મુશ્કેલી અંગે સ્થાનિક લોકો કચેરી ખાતે પહોંચ્યા #Jansamasya
Bhavnagar, Bhavnagar | Jul 16, 2025
ભાવનગર શહેર નજીક આવેલા અધેવાડા ખાતે છેલ્લા 4 દિવસથી વીજ પાવર ન હોવાથી લોકો પરેશાન થયા હતા. અને આ અંગે સ્થાનિક લોકો મોટી...