પ્રાંતિજ: પ્રાંતિજમાં નવરાત્રી પહેલા શાંતિ સમિતિની બેઠક
પ્રાંતિજમાં નવરાત્રી પહેલા શાંતિ સમિતિની બેઠક:ડીવાયએસપીની અધ્યક્ષતામાં આયોજકો અને આગેવાનો સાથે કાયદો-વ્યવસ્થા અંગે ચર્ચા પ્રાંતિજ ખાતે દરવર્ષ ની જેમ આવર્ષે પણ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે આવનાર નવરાત્રી ને લઈ ને જિલ્લા ડીવાયએસપી એ.કે.પટેલ ની અધ્યક્ષતા મા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીએસઆઇ આર.આર.દેસાઇ દ્રારા ,શનિવાર 4વાગે શાન્તિ સમિતિ ની બેઠક પોલીસ સ્ટેશન ખાતે બોલાવી હતી જેમાં યોગેશ્વર રાવલ , મનુભાઇ રામચંદાની , વિજયભાઈ પટેલ , મનોજભાઇ મોદી , શહિદભાઇ ભાણ