વેજલપુર: ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયાની માગ સાથે NSUIએ વિરોધ, કાર્યકરોને પોલીસ પગ ખેંચીને ઢસડીને બહાર લઈ ગઈ
Vejalpur, Ahmedabad | Jul 31, 2025
ગુજરાત યુનિવર્સિટીમાં ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયાની માગ સાથે NSUIએ ગુરુવારે 3.45 કલાકે વિરોધ કર્યો. NSUIની રજૂઆત દરમિયાન...