આણંદ: ઓડ શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મહોરમ પર્વ મનાવવામાં આવ્યો
Anand, Anand | Jul 6, 2025 આજથી ચૌદસો વર્ષ પૂર્વે મહાન અને અંતિમ પયગંબર હઝરત મોહંમદ મુસ્તુફાનાં દોહિત્રએ સત્ય કાજે પોતાનાં ૭૨ જાનિસાર સાથીઓ સાથે કરબલાનાં મેદાનમાં સહાદત વ્હોરી હતી જેની યાદમા ઓડ શહેરમાં રવિવારે યવમે આશુરાની ઉજવણી કરવામાં આવી હતી,તેમજ તાજીયા બેસાડીને શરબત અને ઠંડા પીણાંનું વિતરણ કરાયું હતું.ઓડ શહેરમાં મસ્જીદોમાં યવમે આશુરા નિમિત્તે વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી