જામનગર શહેરના વોર્ડ નંબર છ માં આવેલ દ્વારકાધીશ પાર્ક પાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિકેટ રસિકો માટે ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપ શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજપાલભાઇ ગઢવી દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું છે અને ક્રિકેટરોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે.