વિસાવદર: વિસાવદર ખાતે 226 મી જલારામ જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
જલારામ મંદિર થી લઈ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો પર જલારામ બાપાની 226 મે જન્મ જયંતી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી અને સાંજે 7:00 કલાકે મંદિરે પહોંચી જલારામ બાપાની મહા આરતી અને ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું