દેવનગરના ઢોરા પાસે દ્વારા એક યુવકનું અપહરણ કરી તેને ઢોર મારવાની ઘટના અંગે પોલીસ તપાસ દરમિયાન આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં,આરોપીઓ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કુવાડવા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ છે.