દિયોદર: એડિશનલ સેશન કોર્ટનો ચુકાદો
પત્નીના હત્યાના ચકચારી કેસમાં કોર્ટે પતિને ફટકારી આજીવન કેદની સજા..
આજરોજ પાંચ કલાક બનાસકાંઠા દિયોદર એડિશનલ સેશન કોર્ટનો મહત્વનો ચુકાદો પત્નીના હત્યાના ચકચારી કેસમાં કોર્ટે પતિને ફટકારી આજીવન કેદ ની સજા ભાભરના મેરા ઈસમને ગામના કોર્ટ ફટકારી આજીવન કેદ ની સજા 2021માં ચચાસણા ગામે પિયર થી લઇ જઈ હત્યારા પતિએ પત્નીને મીઠાના ઓગડથળી પાસે હત્યા કરી દાટી હતી મહિલાની લાશને જમીનમાં ચચાસણા ગામની દિકરી ગુમ થતા પિતાએ શંકાને આધારે નોંધાવી હતી ભાભર પોલીસ મથકે ફરિયાદ પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા કબુલ્યો હતો હત્યાનો ગુનો દિયોદર