સુરત શહેરમાં વધુ એક અકસ્માતમાં બનાવ સામે આવ્યો છે,સહારા દરવાજા ખાતે આવેલા એપીએમસી માર્કેટના નજીક ટેમ્પો ચાલક દ્વારા મોપેડ સવાર ચાલકને ટક્કર મારતા ઘટના ઘટના સ્થળે મોત નીપજ્યું, સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી, તપાસ શરૂ કરવામાં આવી છે
સહારા દરવાજા ખાતે આવેલા એપીએમસી માર્કેટ નજીક ટેમ્પો અડફેટે મોપેડ સવારનું મોત - Majura News