ઉધના: સુરતના ઉધનામાં ડુપ્લિકેટ બ્રાન્ડેડ બેગ બનાવતું કારખાનું ઝડપાયું: 4.77 લાખનો મુદ્દામાલ જપ્ત,બે આરોપીની ધરપકડ
Udhna, Surat | Sep 14, 2025
સુરત શહેરના ઉધનામાં ચાલી રહેલા બ્રાન્ડેડ કંપનીઓની ડુપ્લિકેટ બેગ બનાવતા એક કારખાનાનો પર્દાફાશ થયો છે. પોલીસે ઉમા...