દાહોદ: દાહોદ જિલ્લાની ઝાયડસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે રક્તદાન કરાયું એસપી ધારાસભ્ય સહિત એ આપ્યું રક્તદાન
Dohad, Dahod | Sep 16, 2025 માનનીય વડાપ્રધાન શ્રીના જન્મદિવસ નિમિત્તે મદદનીશ સેવા સંસ્થા તથા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના સંયુક્ત ઉપક્રમે રક્તદાનનો કાર્યક્રમ રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં રાખવામાં આવેલ હતો. જે અંતર્ગત દાહોદ જિલ્લાની ઝાયડસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ દાહોદ ખાતે રક્તદાન રાખવામાં આવેલ હતો.