પ્રાંતિજ: પ્રાંતિજના મજરા ચાર રસ્તે કારે ત્રણ રાહદારીને ટક્કર મારતાં બેનાં મોત
પ્રાંતિજના મજરા ચોકડી પર રવિવારે રાત્રે નશાની હાલતમાં તલોદ તરફથી આવી રહેલા એક કારના ચાલકે પોતાની કાર બેફામ અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડ પરથી પસાર થતાં ત્રણ જણાને હડફેટે લઈ ગંભીર ઈજા પહોંચાડી હતી જેમાં બે જણાના મોત નિપજ્યાં હતા જ્યારે ગંભીર રીતે ઘવાયેલા એક ઈજાગ્રસ્તને સારવાર માટે ગાંધીનગર સિવીલમાં મોકલી અપાયો હતો અકસ્માતનો ભોગ બનેલા ત્રણ જણા હોટલમાં કામ કરતા હતા આ અંગે સુત્ર