મોરબી: મોરબી શહેરના નજરબાગ રેલવે સ્ટેશન રોડની બિસ્માર હાલતના કારણે વાહનચાલકો હેરાનપરેશાન...
#jansamasya
Morvi, Morbi | Aug 18, 2025
મોરબી શહેરમાં નજરબાગ રેલવે સ્ટેશનને જોડતો મુખ્ય માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા...