માણાવદર: માણાવદર તાલુકાના નાનડિયા ગામેથી યુવાનનું અપહરણ કરતા સીસી ટીવી ફૂટેજ સામે આવ્યા પોલીસ ફરિયાદ નોંધાઈ
Manavadar, Junagadh | Aug 8, 2025
પોરબંદર જિલ્લાના ગરેજ ગામના ખીમાભાઇ કાનાભાઇ રાઠોડે 3 વર્ષ પહેલા હન્ટરપુર ગામના વિનોદ મોઢા પાસેથી રૂપિયા 1 લાખ હાથ ઉછીના...