અમદાવાદ શહેર: કૂતરાઓને જાહેરમાં ભોજન આપવું પડશે મોંઘું, અમદાવાદ મહાનગરપાલિકા દંડ ફટકારશે -
Ahmadabad City, Ahmedabad | Aug 23, 2025
રખડતા કૂતરા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક મોટી કામગીરી કરશે. આક્રમક અને રખડતા કૂતરા માટે...