કરજણ: કિયા ગામે માટી મેટલના મનરેગા યોજના હેઠળ કરવામાં આવેલા રોડમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપ સાથે TDOને ગ્રામજનોએ પાઠવ્યુ આવેદનપત્ર
Karjan, Vadodara | Jul 15, 2025
કરજણ તાલુકામાં મનરેગા કૌભાંડની ફરી એકવાર બૂમ ઊઠવા પામે છે કિયા ગામ થી પટલી ગામ સુધીને જોડતા માટે મેટલના રોડ વર્ષ 2021 22...