પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે ગટરના ગંદા પાણી જાહેર માર્ગ ઉપર રેલાતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સ્થાનિક વ્યક્તિ દ્વારા વિડીયો બનાવીને વાયરલ કરાયો હોવાની સૂત્રો તરફથી માહિતી મળી રહી છે આ અંગેની માહિતી સાત કલાક આસપાસ મળી હતી
પાલનપુર: કુંભાસણ ગામે ગટરના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા હોવાનો વીડિયો થયો વાયરલ - Palanpur News